Loading [Contrib]/a11y/accessibility-menu.js

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગુજરાતની પ્રથમ રાજ્ય નાણાંપંચના અધ્યક્ષ કોણ હતા ?

જશવંત મહેતા
સનત મહેતા
વિનય શર્મા
ધીરુભાઈ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નમિતા પશ્ચિમ તરફ 14 મીટર ચાલીને તેની જમણી બાજુ વળાંક લઈ 14 મીટર ચાલે છે અને પછી ડાબી તરફ 10 મીટર ચાલે છે. ફરીથી તે ત્યાંથી ડાબી તરફ 14 મીટર ચાલે છે. તો તે તેનાં પ્રારંભિક સ્થાનથી ઓછામાં ઓછા કેટલા મીટર અંતરે છે ?

24 મીટર
38 મીટર
28 મીટર
10 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
'અમે રે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

રમેશ પારેખ
મકરંદ દવે
નિરંજન ભગત
વિનોદ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP