GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) દરીયા ઉપરથી આવતું વાવાઝોડું સૌ પ્રથમ વખત જમીનને સ્પર્શે તેને શું કહેવામાં આવે છે ? મોન્સ્ટર ફૉલ ઓસન ફૉલ લૅન્ડ ફૉલ અર્થ ફૉલ મોન્સ્ટર ફૉલ ઓસન ફૉલ લૅન્ડ ફૉલ અર્થ ફૉલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Select the most opposite word in meaning to 'Inadvertently'. Sansibly Indifferently Unwittingly Knowingly Sansibly Indifferently Unwittingly Knowingly ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ભારતમાં જાહેર વહીવટ અંગેનું શિક્ષણ સૌ પ્રથમ ક્યા વિશ્વવિદ્યાલયમાં કરવામાં આવ્યું ? હૈદરાબાદ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય હૈદરાબાદ વિશ્વવિદ્યાલય લખનઉ વિશ્વવિદ્યાલય જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય દિલ્હી વિશ્વવિદ્યાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Pintu is an ___ child with a violent temper. obstinate obeying honorable obedient obstinate obeying honorable obedient ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આવનારા વર્ષ 2018 માં એશીયન ગેઈમ્સ ક્યા દેશમાં રમાશે ? ઈન્ડોનેશિયા મ્યાનમાર (બર્મા) મલેશિયા નોર્થ કોરિયા ઈન્ડોનેશિયા મ્યાનમાર (બર્મા) મલેશિયા નોર્થ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) જળવાયુ ક્યા બે વાયુઓનું મિશ્રણ છે? કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન કાર્બન ડાયોક્સાઈડ અને હાઈડ્રોજન કાર્બન મોનોક્સાઇડ અને હાઈડ્રોજન એમોનિયા અને હાઈડ્રોજન કાર્બન અને હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP