સામાન્ય વિજ્ઞાન (General Science) આંધળો માણસ છાપેલું પુસ્તક વાંચી શકે એ સાધનનું નામ શું છે ? ગ્રામોફોન ટેલિ પ્રિન્ટર ઓડિયોફોન ઓપ્ટોક્રોન ગ્રામોફોન ટેલિ પ્રિન્ટર ઓડિયોફોન ઓપ્ટોક્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ, જેલી ઘટ્ટ બને છે ? પેક્ટીન સેલ્યુલોઝ હેમી સેલ્યુલોઝ ડેકસ્ટ્રોઝ પેક્ટીન સેલ્યુલોઝ હેમી સેલ્યુલોઝ ડેકસ્ટ્રોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'અળસીયા'નું લિંગ જણાવો. લિંગ સિવાયનું ઉભય લિંગી પુલ્લિંગ સ્ત્રીલિંગ લિંગ સિવાયનું ઉભય લિંગી પુલ્લિંગ સ્ત્રીલિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે ? રંગસૂત્ર 21 X રંગસૂત્ર Y રંગસૂત્ર રંગસૂત્ર 1 રંગસૂત્ર 21 X રંગસૂત્ર Y રંગસૂત્ર રંગસૂત્ર 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબકીય સોય કયા સાધનમાં જોવા મળે છે ? માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં હોકાયંત્રમાં બાયનોક્યુલર માઈક્રોસ્કોપમાં બેરોમીટરમાં હોકાયંત્રમાં બાયનોક્યુલર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રિક્ટર (રિચર) માપક્રમ શું માપે છે ? ભૂકંપની વ્યાપકતા સીરભંગ પ્રક્રિયા ભૂકંપની તીવ્રતા મેગ્માનું તાપમાન ભૂકંપની વ્યાપકતા સીરભંગ પ્રક્રિયા ભૂકંપની તીવ્રતા મેગ્માનું તાપમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP