GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને ક્રાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ?

પ્રેમાનંદ
અખો
દલપતરામ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
'વર્તુળ: વ્યાસ' જેવી જોડી પસંદ કરો.

વ્યાસ : ત્રિજ્યા
લંબચોરસ : વિકર્ણ
ચોરસ : લંબચોરસ
દ્વિભાજક : ખૂણો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગાંધીજી સમાનતાના ચૂસ્ત આગ્રહી હતા. કોચરબ ખાતે તેમણે શરૂ કરેલ આશ્રમમાં સૌ પ્રથમ કયા અંત્યજ (હરિજન) પરિવારનો સમાવેશ કર્યો ?

ધ્યાનચંદ - રેવાબહેન
દાનીયલભાઈ - ગંગાબહેન
દૂદાભાઈ - દાનીબહેન
દામજીભાઈ - રેવતીબહેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) બકુલ ત્રિપાઠી
(b) ગુલાબદાસ બ્રોકર
(c) રાજેશ વ્યાસ
(d) અરદેશર ખબરદાર
1. કથક
2. ઠોઠ નિશાળીયો
3. અદલ
4. મિસ્કીન

a-3, b-2, c-1, d-4
b-4, a-3, c-2, d-1
c-1, d-2, a-4, b-3
d-3, c-4, a-2, b-1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP