GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ? પૂર્ણ આંતરિક પરાવર્તન વાતાવરણીય વક્રીભવન વાતાવરણીય પરાવર્તન પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન વાતાવરણીય વક્રીભવન વાતાવરણીય પરાવર્તન પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો.લેખું હિસાબ લાખ લખવું લડવું હિસાબ લાખ લખવું લડવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) છંદનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. આકાશે સંધ્યા ખીલી'તી માથે સાતમ કેરો ચાંદ હરિગીત ઝૂલણા સવૈયા દોહરો હરિગીત ઝૂલણા સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ભાવનગર બોટાદ મોરબી અમદાવાદ ભાવનગર બોટાદ મોરબી અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) આવનારા દિવસોમાં સામાન્ય ચૂંટણીઓમાં ઉપયોગમાં લેવાનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો. Voter Verifiable Paper Audit Trail Voter Verifiable Paper's Audit Trail Voter's Verification Paper Audit Trail Voter Verification Paper Audit Trail Voter Verifiable Paper Audit Trail Voter Verifiable Paper's Audit Trail Voter's Verification Paper Audit Trail Voter Verification Paper Audit Trail ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. યામિનીનું મુખ ચંદ્ર. સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો. દમયંતીનું મુખ જાણે ચંદ્ર. યામિનીનું મુખ ચંદ્ર. સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP