GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ખેડા સાબરકાંઠા દાહોદ મહીસાગર ખેડા સાબરકાંઠા દાહોદ મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક ભાગાકારમાં ભાજક, ભાગફળ કરતાં 10 ગણો અને શેષ કરતાં 5 ગણો છે. જે શેષ 46 હોય તો ભાજ્ય શોધો. 4236 5336 4336 4306 4236 5336 4336 4306 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ત્રણ સંખ્યામાં પહેલી બે સંખ્યઓનો સરવાળો 45 છે. બીજી અને ત્રીજી સંખ્યાઓનો સરવાળો 55 છે. અને ત્રીજી સંખ્યામાં પ્રથમ સંખ્યાના ત્રણ ગણા ઉમેરતા સરવાળો 90 થાય છે. તો ત્રીક સંખ્યા શોધો. 25 30 20 3 25 30 20 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) Fill in the gap :Oxygen : Burn :: Carbon dioxide : ___ Extinguish Isolate Foam Explode Extinguish Isolate Foam Explode ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ખોટી જોડણી શોધો. હોશિંયાર પરિચિત પરિચારિકા વીજળી હોશિંયાર પરિચિત પરિચારિકા વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) The antonym of 'Democracy' is ___. Theocracy Presidency Autocracy Secular Theocracy Presidency Autocracy Secular ANSWER DOWNLOAD GUJARATI MCQ APP