GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) નીચે આપેલ વાક્યનો કર્મણીપ્રયોગનો સાચો વિકલ્પ શોધો.પ્રમોદરાય ભીંત સામું જોઈ રહ્યા પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાયું પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાશે પ્રમોદરાય ભીંત સામું જોઈ રહે છે. પ્રમોદરાયથી ભીંત સામું જોઈ રહેવાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો.મારા નેત્ર બંધ હોય ત્યારે મને ઊંઘતો ન સમજવો તે એક પ્રકારની સમાધિ છે. વર્ણસગાઈ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક વર્ણસગાઈ વ્યાજસ્તુતિ ઉપમા વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ધાતુના એક ગોળાની ત્રિજ્યા 10 સે.મી. છે. તેને પીગાળીને તેમાંથી 1 સે.મી. વ્યાસવાળી ___ ગોળીઓ બનાવી શકાય. 8000 6000 5000 2000 8000 6000 5000 2000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) છ ઘંટ એક સાથે વાગવાનાં શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડનાં સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ? 4 15 16 10 4 15 16 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે? ગાંધીનગર સાબરકાંઠા ભરૂચ સુરેન્દ્રનગર ગાંધીનગર સાબરકાંઠા ભરૂચ સુરેન્દ્રનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યમાં આવેલ સુરત જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? તાપી, ભરૂચ, નવસારી, નર્મદા વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુર છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ તાપી, ભરૂચ, નવસારી, નર્મદા વલસાડ, ડાંગ, તાપી, છોટા ઉદેપુર છોટા ઉદેપુર, ડાંગ, વલસાડ, તાપી નવસારી, ડાંગ, નર્મદા, ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP