GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
ગ્રામ પંચાયત કક્ષાએ ગૌણ વન પેદાશોના વહીવટ અંગેની સમિતિના અધ્યક્ષ કોણ હોય છે ?

સામાજિક ન્યાય સમિતિના અધ્યક્ષ
તલાટી
સરપંચ
વન વિકાસ સમિતિના પ્રમુખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
વિધાનસભામાં પ્રશ્નકાળ દરમ્યાન ધારાસભ્યને પ્રશ્ન પૂછવાની કોણ ના પાડી શકે ?

સંસદીય સચીવ
મુખ્ય સચીવશ્રી
સ્પીકર
મુખ્ય પ્રધાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
કલકત્તામાં શેઠ જીવણલાલ (જીવનલાલ)ની પેઢીમાં નોકરી કર્યા બાદ ક્યા સાહિત્યકારે ગુજરાતી ભાષામાં સંર્વેદનશીલ અને જોખમભર્યા સર્જક તરીકેની નામના મેળવી ?

કનૈયાલાલ મુનશી
ઝવેરચંદ મેઘાણી
જયંતિ દલાલ
કવિ કલાપી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
ધ્યાનાએ પાંચ કલાક વાંચ્યું.

ક્રમવાચક
સમયવાચક
સ્થળવાચક
કારણવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP