GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક વ્યક્તિને તેની ઉંમર વર્ષમાં પૂછતાં, તેણે જવાબ આપ્યો, "મારી ત્રણ વર્ષ પછીની ઉંમરનાં ત્રણ ગણામાંથી ત્રણ વર્ષ પહેલાંની ઉંમરનાં ત્રણ ગણા બાદ કરતાં મારી હાલની ઉંમર મળે છે." તો વ્યક્તિની હાલની ઉંમર કેટલી હશે ?
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017)
એક ટ્રેઈન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી. / ક્લાકની ઝડપે ટ્રેઈન પ્લેટફોર્મને 1 મિનિટમાં પસાર કરે છે. તો ટ્રેઈનની લંબાઈ કેટલાં મીટર હોય ?