બાયોલોજી (Biology)
પ્રકૃતિનો મહત્તમ ઉપયોગ કરવા સજીવ કઈ પ્રક્રિયા દર્શાવે છે ?

પ્રતિક્રિયા
ભિન્નતા
અનુકૂલન
વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ – ॥ શું દર્શાવે છે ?

લિંગી રંગસૂત્રનું અલગીકરણ
DNA અને સેન્ટ્રોમિયરનું સંશ્લેષણ
રંગસૂત્રકાઓનું અલગીકરણ
સમજાત રંગસૂત્રનું અલગીકરણ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જલવાહકતંત્ર કયા કાર્ય સાથે સંકળાયેલા છે ?

શ્વસન
આપેલ તમામ
પરિવહન
ઉત્સર્જન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સંધિપાદમાં શ્વસન માટે કઈ રચના આવેલ છે ?

શ્વાસનળી
ફેફસાંપોથી
ઝાલર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP