સામાન્ય વિજ્ઞાન (General Science) કયા તત્વના કારણે ગરમ પાણીના ઝરણાં વહે છે ? અંગારવાયુ પોટાશ ગંધક કાર્બન અંગારવાયુ પોટાશ ગંધક કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ પૈકી એક ભૌતિક ફેરફાર કયો દર્શાવે છે ? કોલસાનું બળવું મલાઈ ખાટું થઈ જવું લોખંડનું કાટવું પાણીનું થીજી જવું કોલસાનું બળવું મલાઈ ખાટું થઈ જવું લોખંડનું કાટવું પાણીનું થીજી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયની સારવાર માટે વપરાતા "પેસ-મેકર" ની શોધ કોણે કરી હતી ? ડૉ. મારીયા ફિલીપ્સ ડૉ. રોબર્ટ ડાયસ ડૉ. જહોન સાત્રે ડૉ. પોલ ઝોલ ડૉ. મારીયા ફિલીપ્સ ડૉ. રોબર્ટ ડાયસ ડૉ. જહોન સાત્રે ડૉ. પોલ ઝોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્યપદાર્થમાં થતા ___ ને પદ્ધતિસર અટકાવવાની રીત. દેખાવમાં ફેરફાર ફેરફાર બગાડ આપેલ પૈકી કોઈ નહી દેખાવમાં ફેરફાર ફેરફાર બગાડ આપેલ પૈકી કોઈ નહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કોણે છોડ્યો હતો ? ઇંગ્લેન્ડ રશિયા અમેરિકા ફ્રાંસ ઇંગ્લેન્ડ રશિયા અમેરિકા ફ્રાંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11 મે કયા વર્ષથી ઉજવવામાં આવે છે ? 1982 2002 1998 1974 1982 2002 1998 1974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP