બાયોલોજી (Biology)
હરિતકણ પર્ણની કઈ રચનામાં આવેલાં હોય છે ?

અધિસ્તર
અધઃસ્તર
આપેલ તમામ
મધ્યપર્ણપેશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોને જૈવિક કાર્યો કરવા માટે શું જરૂરી છે ?

ઉર્જા
ઊર્જાના રૂપાંતરણો
મુક્ત ઊર્જા
ખોરાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રસવની દ્રષ્ટિએ કરમિયાનો સમાવેશ શામાં થાય છે ?

અપત્યપ્રસવી
અપત્યઅંડપ્રસવી
અપ્રસવી
અંડપ્રસવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ ગ્રંથિના અંતઃસ્ત્રાવ પ્રોટીનના બનેલા નથી ?

પિટ્યુટરી
સ્વાદુપિંડ
પેરાથાઈરોઈડ
એડ્રિનલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી સજીવનું કયું લક્ષણ વનસ્પતિમાં જોવા મળતું નથી ?

વૃદ્ધિ
પ્રચલન
પ્રજનન
અનુકૂલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP