બાયોલોજી (Biology)
રિબોઝોમ્સ કયા દ્રવ્યનું સંશ્લેષણ કરે છે ?

કાર્બોદિત
લિપિડ
પ્રોટીન
ન્યુક્લિઈક ઍસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ બંધ પરિવહનતંત્ર ધરાવતા દેહકોષ્ઠી અપૃષ્ઠવંશી પ્રાણી-સમુદાય કયો છે ?

સંધિપાદ
શૂળચર્મી
નુપૂરક
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
તેઓ સૌપ્રથમ જીવંત સ્વરૂપ તરીકે જાણીતા છે ?

પ્રોટિસ્ટા
મોનેરા
વનસ્પતિસૃષ્ટિ
ફૂગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અમેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ?

પ્રજીવ
પૃથુકૃમિ
શૂળચર્મી
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP