બાયોલોજી (Biology)
કોષમાં થતી વિવિધ ક્રિયાઓનું નિયામકી કેન્દ્ર કઈ રચના છે ?

કોષકેન્દ્ર
રંગસૂત્રો
ગોલ્ગીકાય
તારાકેન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી પિરિમિડીન નાઈટ્રોજન બેઈઝની સાચી જોડ કઈ ?

થાયમિન, યુરેસીલ
સાયટોસીન, થાયમિન
એડેનીન, ગ્વાનીન, સાયટોસીન
સાયટોસીન, થાયમીન, યુરેસિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષરસપટલમાંથી કયા પ્રકારનું પ્રોટીન સરળતાથી દૂર કરી શકાતું નથી ?

અંતર્ગત પ્રોટીન
બર્હિગત પ્રોટીન અને સપાટીય પ્રોટીન
સપાટીય પ્રોટીન
બર્હિગત પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પટલમયતંત્રનાં ઘટકોમાં કોનો સમાવેશ થાય છે ?

લાયસોઝોમ્સ
અંતઃકોષરસજાળ
આપેલ તમામ
ગોલ્ગીકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિની કોષદીવાલનું બંધારણ કઈ શર્કરાનું બનેલું છે ?

સેલ્યુલોઝ
સ્ટાર્ચ
ગ્લાયકોજન
સુક્રોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP