બાયોલોજી (Biology)
કોષકેન્દ્રની રચનામાં કોનો સમાવેશ થાય છે ?

રંગસૂત્રદ્રવ્ય
કોષકેન્દ્રપટલ
કોષકેન્દ્રીકા
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચેનામાંથી કયું એક પ્રખ્યાત મ્યુઝિયમ છે ?

ઝુલોજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (જોધપુર, કોલકાતા)
સરકારી મ્યુઝિયમ (ચેન્નઈ)
નેચરલ હિસ્ટ્રી મ્યૂઝિયમ (મુંબઈ)
સેન્ટ્રલ નેશનલ મ્યુઝિયમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સામી મેરુદંડી પ્રાણીઓ ઉત્સર્જન કોના દ્વારા કરે છે ?

હરિતપિંડ
જ્યોતકોષો
સૂંઢગ્રંથિ
ઉત્સર્ગિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
IVRI નું પૂરું નામ શું છે ?

ઈમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
ઈમ્પેરિયલ વાયરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
ઈન્ટરનેશનલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ
ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રિઅંગી વનસ્પતિ દ્વિઅંગીથી કઈ રીતે અલગ પડે છે ?

પુંજન્યુધાની
વાહકપેશી
અચલ જન્યુ
ચલિત નરજન્યુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP