સમય અને કામ (Time and Work)
યંત્ર A 10 કલાકમાં પાણીના 600 પાઉચ બનાવે છે. અને યંત્ર B તેટલા જ પાઉચ 15 કલાકમાં બનાવે છે. બન્ને યંત્રો સાથે મળીને 600 પાઉચ બનાવી 12000 રૂા. નું મહેનતાણું મેળવે છે તો દરેકને કામના પ્રમાણમાં કેટલું મહેનતાણું મળે ?

યંત્ર A 620 રૂા. યંત્ર B 580 રૂ.
યંત્ર A 720 રૂા. યંત્ર B 480 રૂા.
યંત્ર A 320 રૂા. યંત્ર B 880 રૂા.
યંત્ર A 780 રૂા. યંત્ર B 420 રૂા.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
મહેશ, શિવ કરતાં બે ગણી ઝડપે કામ કરે છે. જો બંને મળીને એક કામ 15 દિવસમાં પુરું કરતાં હોય તો શિવ તે કામ કેટલા દિવસમાં પુરું કરશે ?

30 દિવસ
50 દિવસ
45 દિવસ
35 દિવસ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
3 પુરુષ અથવા 4 સ્ત્રીઓ દિવસના રૂ. 600 કમાય છે, તો 4 પુરુષ અને 8 સ્ત્રીઓની કુલ કમાણી કેટલી ?

રૂ. 2,800
રૂ. 1,400
રૂ. 2,000
રૂ. 1,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને કામ (Time and Work)
10 માણસો એક રસ્તાનું સમારકામ 6 દિવસમાં કરી શકે છે. તો 15 માણસો તે રસ્તાનું સમારકામ કેટલા દિવસમાં કરી શકે ?

2 દિવસ
5 દિવસ
3 દિવસ
4 દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP