Talati Practice MCQ Part - 7 એક નળાકાર પાયાની ત્રિજ્યા 14 સેમી અને ઊંચાઈ 10 સેમી છે, તો નળાકારની વક્રસપાટીનું ક્ષેત્રફળ શોધો. 800 ચો.મી. 890 ચો.મી. 880 ચો.મી. 805 ચો.મી. 800 ચો.મી. 890 ચો.મી. 880 ચો.મી. 805 ચો.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કયા મુઘલ સમ્રાટના સમયમાં અંગ્રેજોએ વેપારી કોઠી સ્થાપવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો ? ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 52 પત્તાની એક જોડમાંથી એકસાથે બે પત્તા ખેંચવામાં આવે છે. આ બન્ને પત્તા એક્કાના આવે તે માટેની સંભાવના કેટલી થશે ? 1/12 1/26 2/315 1/221 1/12 1/26 2/315 1/221 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 Arrange 1, 2, 3, 4 to turn into meaningful sentencse.1. of the car2. came 3. he 4. out 1, 2, 3, 4 3, 1, 4, 2 3, 2, 4, 1 3, 2, 1, 4 1, 2, 3, 4 3, 1, 4, 2 3, 2, 4, 1 3, 2, 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગ્લુકોઝમાંથી ગ્લાયકોજનના રૂપાંતર પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? ગ્લુકોજીનોલાઈસીસ ગ્લાયકોજીનેસીસ ઈએચપી ગ્લુકોનીયોજીનેસીસ ગ્લુકોજીનોલાઈસીસ ગ્લાયકોજીનેસીસ ઈએચપી ગ્લુકોનીયોજીનેસીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાતના વિદુષી મહિલા શ્રીમતી હંસા મહેતા સંબંધમાં નીચેના પૈકી કઈ વિગત સાચી નથી ? તેમણે અમરેલી, વડોદરા અને જૂનાગઢમાં મહિલા કોલેજો શરૂ કરાવી હતી તેઓ મહિલાઓની યુનિવર્સિટી S.N.D.T. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા. તેઓ એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના વાઈસ ચાન્સેલર હતા. તેમણે સંયુક્ત માનવ અધિકાર પંચ અને યુનેસ્કોની વર્કીંગ કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું તેમણે અમરેલી, વડોદરા અને જૂનાગઢમાં મહિલા કોલેજો શરૂ કરાવી હતી તેઓ મહિલાઓની યુનિવર્સિટી S.N.D.T. યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા. તેઓ એમ.એસ. યુનિવર્સિટી વડોદરાના વાઈસ ચાન્સેલર હતા. તેમણે સંયુક્ત માનવ અધિકાર પંચ અને યુનેસ્કોની વર્કીંગ કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP