કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં 14મી ફ્રેન્ચ ઓપન 2022નો મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણ જીત્યું ? એલેકઝાન્ડર ઝવેરેવ કેસ્પર રુડ નોવાક યોકોવિચ રાફેલ નડાલ એલેકઝાન્ડર ઝવેરેવ કેસ્પર રુડ નોવાક યોકોવિચ રાફેલ નડાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) NeSDAના અહેવાલ અનુસાર, નેશનલ ઈ-ગવર્નન્સ સર્વિસ ડિલીવરી એસેસમેન્ટ (NeSDA)માં ક્યા રાજ્યને ટોચનું સ્થાન પ્રાપ્ત થયું ? કેરળ ગુજરાત આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ ગુજરાત આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ભારતમાં મેન્યુઅલ સ્કેવેજિંગની પ્રક્રિયાને સમાપ્ત કરવા માટે રોબોટ 'HomoSEP` વિકસિત કર્યો છે ? IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગાંધીનગર IIT બોમ્બે IIT મદ્રાસ IIT દિલ્હી IIT ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય કક્ષાનો 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યા મનાવાયો ? અમદાવાદ મૈસૂર દેહરાદૂન હૈદરાબાદ અમદાવાદ મૈસૂર દેહરાદૂન હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) FIFA U-17 મહિલા વર્લ્ડકપનું આયોજન ક્યા દેશમાં કરાશે ? ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ભારત જાપાન ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ભારત જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અવની ભટ્ટાચાર્ય રુચિરા કંબોજ રાકેશ કુમાર રીટા નેહરા અવની ભટ્ટાચાર્ય રુચિરા કંબોજ રાકેશ કુમાર રીટા નેહરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP