કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) 14મું ભારત-જાપાન વાર્ષિક શિખર સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? ચેન્નાઈ ટોક્યો મુંબઈ નવી દિલ્હી ચેન્નાઈ ટોક્યો મુંબઈ નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં RBIએ ફીચર ફોનથી પે કરવા માટે કઈ સુવિધા લૉન્ચ કરી ? UPI Pay UPI123Pay 123 UPI I-Pay UPI Pay UPI123Pay 123 UPI I-Pay ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ ગ્લુકોમા દિવસ ક્યારે મનાવાય છે ? 10 માર્ચ 20 માર્ચ 12 માર્ચ 18 માર્ચ 10 માર્ચ 20 માર્ચ 12 માર્ચ 18 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) સ્વચ્છાગ્રહ કાર્યક્રમનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ? સંસ્કૃતિ મંત્રાલય આપેલ તમામ જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય આપેલ તમામ જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં ક્યા સ્થળે ઈન્ટરનેશનલ મોનસૂન્સ પ્રોજેક્ટ ઓફિસ (IMPO) શરૂ કરવામાં આવી ? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજી, પુણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી, અમદાવાદ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મીટીયરોલોજી, પુણે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સ, બેંગલુરુ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, મદ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં સંસદીય સમિતિએ મનરેગા યોજનામાં કાર્ય કરવાના દિવસોની સંખ્યા કેટલી કરવાની ઘોષણા કરી ? 110 175 200 150 110 175 200 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP