ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતમાં સૌથી મોટી 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષમાં થયું ? 1951 2009 1969 1991 1951 2009 1969 1991 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતનું કન્ટીજન્સી ફંડ કોના હસ્તક હોય છે ? કેબિનેટ સચિવ નાણા મંત્રાલયના સચિવ આર.બી.આઈ.ના ગવર્નર લોકસભાના સ્પીકર કેબિનેટ સચિવ નાણા મંત્રાલયના સચિવ આર.બી.આઈ.ના ગવર્નર લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ગરીબી રેખા લોકોને કેટલા જૂથમાં વહેંચે છે ? આપેલ પૈકી એક પણ નહીં ત્રણ ચાર બે આપેલ પૈકી એક પણ નહીં ત્રણ ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) બીજી પંચવર્ષીય યોજનામાં ઔધોગિક વિકાસના પગલાને ___ મોડલ તરીકે ઓળખવામાં આવે છે. અમર્ત્ય સેન કેઈન્સ એડમ સ્મિથ મહાલનોબિસ અમર્ત્ય સેન કેઈન્સ એડમ સ્મિથ મહાલનોબિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) પ્રત્યેક રાજ્યમાં સાપેક્ષ રીતે વિકસિત અને આર્થિક રીતે અલ્પવિકસિત રાજ્યો તથા પ્રદેશોના સહઅસ્તિત્વને શું કહેવાય છે ? આપેલ પૈકી એક પણ નહીં પ્રાદેશિક પછાતપણું અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક અસમતોલતા આપેલ પૈકી એક પણ નહીં પ્રાદેશિક પછાતપણું અસમતોલ અર્થતંત્ર પ્રાદેશિક અસમતોલતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા શહેરમાં ઇલેક્ટ્રોનિક સીટી વિસ્તાર હબ આવે છે ? મુંબઈ પુણે ગુરુગ્રામ બેંગલુરુ મુંબઈ પુણે ગુરુગ્રામ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP