ટકાવારી (Percentage)
એક ચૂંટણીમાં બે ઉમેદવાર હતા. વિજેતા ઉમેદવાર 58% મત મેળવી 8800 મતથી વિજેતા થયા. કુલ મતદાન શોધો.

1,10,000
55,000
80,000
1,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
પરીક્ષાર્થીને પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. આ પરીક્ષામાં રમેશ 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે, તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે ?

800
600
700
900

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ટકાવારી (Percentage)
રામ તેના પગારના 40% ખોરાક, 20% ઘરભાડું, 10% મનોરંજન અને 10% વાહન ઉપર ખર્ચે છે. જો મહીના અંતે તેની બચત રૂા.1500 હોય તો તેનો માસિક પગાર કેટલો હશે ?

7500
10,000
6000
8000

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP