બાયોલોજી (Biology) ઉચ્ચકક્ષાની વનસ્પતિના હિતકણ આધારકમાં શું ધરાવે છે ? ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક આપેલ તમામ ફૉસ્ફોરાયલેશનના ઉત્સેચક પ્રકાશ-પ્રક્રિયાના ઉત્સેચક અંધકાર-પ્રક્રિયાના ઉત્સેચક આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વનસ્પતિના નમૂનાને સૂકવવા માટે વપરાતું પેપર કયું છે ? ક્રોમેટોગ્રાફી પેપર બ્લોટિંગ પેપર ફિલ્ટર પેપર પાર્ચમેન્ટ પેપર ક્રોમેટોગ્રાફી પેપર બ્લોટિંગ પેપર ફિલ્ટર પેપર પાર્ચમેન્ટ પેપર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) રિબોઝોમ્સના બંધારણમાં કયા પ્રકારના RNA આવેલા છે ? t - RNA r - RNA m - RNA આપેલ તમામ t - RNA r - RNA m - RNA આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બતકચાંચનો સમાવેશ શેમાં થાય છે ? અપત્ય અંડપ્રસવી અંડપ્રસવી આપેલ પૈકી એક પણ નહીં અપત્ય પ્રસવી અપત્ય અંડપ્રસવી અંડપ્રસવી આપેલ પૈકી એક પણ નહીં અપત્ય પ્રસવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે પૈકી ક્યા ન્યુક્લિઓટાઈડનો ક્રમશઃ 4 પિરિમિડીન બેઈઝ ધરાવે છે. GATCATCCT TGCCTAACG UAGCGGUAA GCUAGACAA GATCATCCT TGCCTAACG UAGCGGUAA GCUAGACAA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સજીવના કોષોમાં થતી જૈવરાસાયણિક ક્રિયાઓને સંયુક્ત રીતે કયા નામથી ઓળખવામાં આવે છે ? ચયાપચય વિકાસ વૃદ્ધિ વિભેદન ચયાપચય વિકાસ વૃદ્ધિ વિભેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP