બાયોલોજી (Biology)
નવા પ્રોટીનના નિર્માણ અને પ્રોટીનના રૂપાંતરણ સાથે કઈ અંગિકા સંકળાયેલ છે ?

અંતઃકોષરસજાળ
કણાભસૂત્ર
હરિતકણ
લાયસોઝોમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ્યશ્લેષ્મ કોની વચ્ચે આવેલું હોય છે ?

બાહ્યસ્તર અને મધ્યસ્તર
બાહ્યસ્તર અને અંતઃસ્તર
મધ્યસ્તરની તરત જ નીચે
મધ્યસ્તર અને અંતઃસ્તર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૂક્ષ્મ જૈવિક અણુ એટલે,

એક હજાર ડાલ્ટન કરતાં ઓછો અણુભાર ધરાવતા અણુ.
જેના બંધારણમાં ફક્ત એક જ અણુ હોય તેવા અણુ.
એક હજાર ડાલ્ટન કરતાં વધુ અણુભાર ધરાવતા અણુ.
જેના બંધારણમાં એકથી વધુ અણુ હોય તેવા અણુ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણાભસૂત્રનો વ્યાસ અને લંબાઈ અનુક્રમે કેટલી હોય છે ?

1.0 - 4.1 μ અને 0.2 - 1.0 μ
0.2 - 1.0 μ અને 1.0 - 4.1 μ
2.0 - 0.1 μ અને 0.1 - 1.4 μ
4 μ અને 3 - 5 μ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વ્હીટેકરે આદિકોષકેન્દ્રીય સજીવોને શામાં વર્ગીકૃત કર્યા ?

વનસ્પતિ સૃષ્ટિ
પ્રોટીસ્ટા
મોનેરા
ફૂગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP