બાયોલોજી (Biology)
આંશિક સ્વયંજનન પામતી અંગિકાઓ કઈ છે ?

કણાભસૂત્ર અને લાઇસોઝોમ
હરિતકણ અને ગોલ્ગીકાય
ગોલ્ગીકાય અને અંતઃકોષરસજાળ
કણાભસૂત્ર અને હરિતકણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાન એ વનસ્પતિ સંગ્રહાલયથી નીચેની કઈ બાબતે જુદો પડે છે ?

વર્ગીકરણથી
પુસ્તકાલયથી
વનસ્પતિના સંગ્રહની બાબતે
સંશોધનથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
હિબિસ્કસ રોઝા સાઈનેન્સિસ કોનું વૈજ્ઞાનિક નામ છે ?

સૂર્યમુખી
ગુલાબ
લીંબુ
જાસૂદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા પ્રાણીઓમાં રુધિરનું દબાણ ઊંચું અને નિયમિત હોય છે ?

પેરીપેટસ
અળસિયું
વંદો
કાનખજૂરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વ્હીટેકરે આદિકોષકેન્દ્રીય સજીવોને શામાં વર્ગીકૃત કર્યા ?

પ્રોટીસ્ટા
વનસ્પતિ સૃષ્ટિ
ફૂગ
મોનેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP