કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC) દ્વારા ભારતનો પ્રથમ ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ ક્યા સ્થાપવામાં આવશે ?

હૈદરાબાદ
ગાઝિયાબાદ
મથુરા
ઉદયપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ગુજરાત સરકારે જાહેર કરેલી ગુજરાત ઇલેક્ટ્રિક વાહન નીતિ-2021 અંતર્ગત આપવામાં આવતી સબસિડી અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

આપેલ તમામ
ફોર - વ્હીલર : રૂ. 1.50 લાખ
ટુ - વ્હીલર : રૂ. 20,000
થ્રી - વ્હીલર : રૂ. 1 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ભારત 609.99 અબજ ડોલરનું વિદેશી મુદ્રા ભંડોળ સાથે વિશ્વનો ___ મો સૌથી મોટો વિદેશી મુદ્રા ભંડાર ધરાવતો દેશ બન્યો.

ત્રીજો
છઠ્ઠો
ચોથો
પાંચમો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP