ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો.

થાંગ તા - મણિપુર
છોલિયા - ઉત્તરાખંડ
પરી ખંડા - ઓડિશા
ગતકા - પંજાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચે પૈકીના કયા સ્થાપત્યોમાં વનસ્પતિજન્ય રંગોનો ઉપયોગ થયેલો જોવા મળે છે ?

કોણાર્ક
શિવાલિક
એલિફન્ટ
અજંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વલ્લમકલીનો ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવે છે ?

તમિલનાડુ
કર્ણાટક
આંધ્ર પ્રદેશ
કેરાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP