ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી માર્શલ આર્ટ અને સંબંધિત રાજ્યનું અયોગ્ય જોડકું પસંદ કરો. કલારીપયટુ - તેલંગાણા મર્દાની ખેલ - મહારાષ્ટ્ર મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ પાઈકા - ઓડિશા કલારીપયટુ - તેલંગાણા મર્દાની ખેલ - મહારાષ્ટ્ર મુષ્ટિયુદ્ધ - ઉત્તર પ્રદેશ પાઈકા - ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. પુસૈત ફાગુણ યક્ષગાન નાગનૃત્ય પુસૈત ફાગુણ યક્ષગાન નાગનૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નોંગક્રેમ ડાન્સનો તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? ત્રિપુરા મણિપુર સિક્કિમ મેઘાલય ત્રિપુરા મણિપુર સિક્કિમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "લોમસ ઋષિની ગુફા" તરીકે જાણીતી ગુફા ક્યાં આવેલી છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલારીપયટ્ટુ કઈ કળા સાથે સંકળાયેલ છે ? નાટ્યકળા ચિત્રકળા નૃત્યકળા યુદ્ધકળા નાટ્યકળા ચિત્રકળા નૃત્યકળા યુદ્ધકળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અગત્યના મેળા અને તેના રાજ્યના જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. ભવનાથ - ગુજરાત કુંભમેળો - ઉત્તર પ્રદેશ પુષ્કર મેળા - રાજસ્થાન સોનીપુર મેળો - ઝારખંડ ભવનાથ - ગુજરાત કુંભમેળો - ઉત્તર પ્રદેશ પુષ્કર મેળા - રાજસ્થાન સોનીપુર મેળો - ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP