બાયોલોજી (Biology)
સજીવની જૈવરાસાયણિક પ્રક્રિયા કોની હાજરીમાં થાય છે ?

ખનીજ તત્ત્વો
કાર્બનિક અણુ
જૈવિક અણુ
અકાર્બનિક અણુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ફોસ્ફૅટને એક પ્રક્રિયાર્થી પાસેથી બીજા પ્રક્રિયાર્થી સાથે જોડાણ કરી આપે તેને શું કહેવાય ?

હાઈડ્રોલેઝિસ
સિન્થેટેઝ
ટ્રાન્સફરેઝ
આઈસોમરેઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષકેન્દ્રવિહીન કોષ કયા છે ?

ચાલની નલિકા
માનવરક્તકણ
માનવરક્તકણ અને ચાલની નલિકા
યુગ્મનજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોનાથી વિવિધ ભૌગોલિક વિસ્તારો, વનસ્પતિ સમૂહ અને પ્રાણીસમૂહ તૈયાર કરી શકાય છે ?

નામકરણ
વર્ગીકરણ
ઓળખવિધિ
ભૌગોલિક વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કેટલાક જીવાણુમાં DNA ઉપરાંત DNA નો નાનો ગોળાકાર ટુકડો આવેલ હોય છે તેને શું કહે છે ?

કશા
ફિમ્બી
પિલિ
પ્લાસ્મીડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP