બાયોલોજી (Biology)
કણિકાવિહીન અંતઃકોષરસજાળ કોનું સંશ્લેષણ સ્થળ છે ?

કાર્બોદિત
પ્રોટીન
લિપિડ
ન્યુક્લિઇક ઍસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી અસંગત જોડ જણાવો :

m-RNA -જનીનસંકેત
DNA – પ્રોટીન સંશ્લેષણ માટેની જગ્યા
r - RNA – રિબોઝોમ બંધારણ
t - RNA – પ્રતિસંકેત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
રાણી જીજામાતા પ્રાણીઉદ્યાન ક્યાં આવેલું છે ?

ચેન્નાઈ
અમદાવાદ
હૈદરાબાદ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પાણી સામાન્ય રીતે પ્રવાહી સ્વરૂપે મળે છે. કારણ કે,

પાણીમાં રહેલી ગુપ્ત ઉષ્મા
પાણીમાં રહેલી ઉષ્ણતાવહન શક્તિ
પાણીમાં રહેલું સંલગ્ન બળ
પાણીમાં રહેલી ધ્રુવીય પ્રકૃતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP