બાયોલોજી (Biology)
મ્યુઝિયમ માટે નીચેનામાંથી કયું વાક્ય સાચું નથી :

પ્રાણીઓનાં અશ્મિ અને કંકાલનો સંગ્રહ હોય.
સાંસ્કૃતિક વારસાની જાળવણી કરવી.
સ્ટફિંગ પદ્ધતિ દ્વારા પ્રાણીના મૃતદેહની જાળવણી થાય.
પુસ્તકાલય અને પ્રયોગશાળા હોય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બે શર્કરા વચ્ચે ગ્લાયકોસિડીક બંધ રચવા કઈ પ્રક્રિયા થાય છે ?

ઑક્સિડેશન
જલવિચ્છેદન
આપેલ તમામ
રીડક્શન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
મધ્યઅક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગોમાં વિભાજિત ન કરે તો તેને શું કહે છે ?

અક્ષીય સમમિતિ
અરીય સમમિતિ
દ્વિપાર્શ્વ સમમિતિ
અસમમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વિશ્વના મોટા ભાગના પ્રચલિત વનસ્પતિ સંગ્રહાલયોમાં કયા વૈજ્ઞાનિકની વર્ગીકરણ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?

લિનિયસ
બેન્થામ અને હુકર
આર. એચ. વ્હીટેકર
આઈકલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP