બાયોલોજી (Biology)
સંધિપાદમાં શ્વસન માટે કઈ રચના આવેલ છે ?

શ્વાસનળી
ફેફસાંપોથી
ઝાલર
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
જો સજીવ શરીરમાં મૅગ્નેશિયમની ઊણપ હોય તો તેની કઈ ક્રિયા અટકી જાય ?

કોષરસપટલની પ્રવેશશીલતા
શક્તિવિનિમય
પ્રજનન
ખોરાકનું ચયાપચય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
લિપિડ ક્યા બંધની હાજરીનો સૂચક છે ?

એસ્ટર બંધ
હાઈડ્રોજન બંધ
ગ્લાયકોસિડીક બંધ
ફોસ્ફોડાય એસ્ટર બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોમાં વિવિધતા વધુ પ્રમાણમાં ક્યારે દેખાય ?

તેઓનું વર્ગીકરણ કરવાથી
સતત નિરીક્ષણ કરવાથી
સતત નિરીક્ષણ કરવાથી અને તેઓનું વર્ગીકરણ કરવાથી
અવલોકનક્ષેત્રનો વિસ્તાર વધારવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
અર્ધીકરણ માટે સત્યવિધાન કયું છે ?

પ્રક્રિયાને અંતે સજીવને વૃદ્ધિ અને વિકાસ માટે કોષોનો પુરવઠો મળે છે.
પૂર્વાવસ્થા ટૂંકી અને સરળ છે.
સંપૂર્ણ પ્રક્રિયાને અંતે બે બાળકોષ અસ્તિત્વમાં આવે.
જનીન દ્રવ્ય એકવાર બેવડાય. કોષ બેવાર વિભાજન પામે,

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP