GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા મહિલા શ્રમયોગી લગ્ન સહાય યોજના અંતર્ગત મહિલા શ્રમયોગીઓના પોતાના લગ્ન થાય તેવા કિસ્સામાં ‘કન્યાદાન’ સ્વરૂપે કેટલી રકમની સહાય આપવામાં આવે છે ? રૂ. 5,100/- રૂ. 10,000/- રૂ. 11,000/- રૂ. 7,500/- રૂ. 5,100/- રૂ. 10,000/- રૂ. 11,000/- રૂ. 7,500/- ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જો કાચો નફો રૂ. 5,000 હોય અને ચોખ્ખો નફો એ કાચા નફાના 25% છે, તો ખર્ચા કેટલા હોવા જોઈએ ? રૂ. 4,150 રૂ. 1,250 રૂ. 3,750 રૂ. 6,250 રૂ. 4,150 રૂ. 1,250 રૂ. 3,750 રૂ. 6,250 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ટોબિન ટેક્ષ શેના પર લાદવામાં આવે છે ? નિકાસો પર વેચાણ પર વિદેશી હૂંડિયામણના વ્યવહારો પર આયાતો પર નિકાસો પર વેચાણ પર વિદેશી હૂંડિયામણના વ્યવહારો પર આયાતો પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ABCDમાં (A→Z=1→26) મુજબ જોતાં J–B = H, P-L = D અને X-Q = G હોય, તો M-D = ___ E V I O E V I O ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જીએસટી અમલીકરણ પદ્ધતિમાં માલ અને સેવાઓ માટેના વેરાના દર નીચેનામાંથી કઈ સંસ્થા નક્કી કરશે ? જીએસટી કાઉન્સિલ નીતિ આયોગ નાણાં પંચ કેન્દ્ર અને રાજ્ય સરકાર જીએસટી કાઉન્સિલ નીતિ આયોગ નાણાં પંચ કેન્દ્ર અને રાજ્ય સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ખોટી જોડણી શોધો. પ્રકીર્ણ મધુસૂદન બૂલબૂલ રાગિણી પ્રકીર્ણ મધુસૂદન બૂલબૂલ રાગિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP