GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 બજેટ દ્વારા સરકાર કયો હેતુ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે ? આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ સંતુલિત પ્રાદેશિક વિકાસ આપેલ તમામ આર્થિક વિકાસને પ્રોત્સાહન આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ સંતુલિત પ્રાદેશિક વિકાસ આપેલ તમામ આર્થિક વિકાસને પ્રોત્સાહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેના પૈકી શાને જોખમ રહિત. રોકાણ ગણી શકાય ? ટ્રેઝરી બિલ ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ ઈક્વિટી સોનું ટ્રેઝરી બિલ ઉચ્ચ મૂલ્યના કોર્પોરેટ બોન્ડ ઈક્વિટી સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 Znના સળિયાને કોપર નાઈટ્રેટના દ્વાવણમાં મૂકી અવલોકન કરતાં___ દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે Cu2+ નું ઓક્સિડેશન થાય છે Zn પર CU જમા થાય છે CU પર Zn જમા થાય છે દ્રાવણનો વાદળી રંગ ઘાટો બને છે Cu2+ નું ઓક્સિડેશન થાય છે Zn પર CU જમા થાય છે CU પર Zn જમા થાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયા સંચાલકીય હિસાબી પદ્ધતિના સાધન છે ? સીમાંત પડતર પદ્ધતિ આપેલ તમામ બજેટ અને બજેટ નિયંત્રણ પ્રમાણ પડતર પદ્ધતિ સીમાંત પડતર પદ્ધતિ આપેલ તમામ બજેટ અને બજેટ નિયંત્રણ પ્રમાણ પડતર પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યોની બેઠક વર્ષમાં સામાન્ય રીતે કેટલીવાર મળે છે ? ત્રણ પાંચ બે ચાર ત્રણ પાંચ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું પ્રમાણિત વિચલન___ √(n²-1)/12 આપેલ પૈકી એક પણ નહીં n(n+1)(2n+1) /6 n²-1 /12 √(n²-1)/12 આપેલ પૈકી એક પણ નહીં n(n+1)(2n+1) /6 n²-1 /12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP