GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
વર્તમાન નાણાકીય પત્રકો કયા અભિગમ દ્વારા રજૂ કરવામાં આવે છે ?

પુનઃમૂલ્યાંકન કિંમત અભિગમ
વર્તમાન ખરીદ શક્તિ અભિગમ
કુલ સંપત્તિનો ગભિગમ
ઐતિહાસિક પડતર કિંમત અભિગમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
નાણાકીય સંચાલનનો પ્રાથમિક ઉદ્દેશ ___ છે.

માલિકોની સંપત્તિ મહત્તમ કરવી
નફો મહત્તમ કરવો
જોખમ મહત્તમ કરવું
વળતર મહત્તમ બનાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
ગાંધીનગર સ્થિત ગીફ્ટ સીટી(GIFT) નું પૂરું નામ જણાવો.

ગુજરાત ઈન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સીટી
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્સ ટેકનોલોજી-સીટી
ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્શિયલ ટેક્સ-સીટી
ગુજરાત ઈન્ટરનેશનલ ફાયબર્સ ટેક-સીટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP