GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
મધ્ય પ્રદેશની હદને ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદ મળે છે ?

મહીસાગર - દાહોદ
પંચમહાલ - દાહોદ
દાહોદ - છોટા ઉદેપુર
છોટા ઉદેપુર – નર્મદા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
બજેટ દ્વારા સરકાર કયો હેતુ સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે ?

આવક અને સંપત્તિનું પુનઃ વિતરણ
આર્થિક વિકાસને પ્રોત્સાહન
આપેલ તમામ
સંતુલિત પ્રાદેશિક વિકાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
કયા પ્રકારના ઓડિટ સામાન્ય રીતે બે વાર્ષિક ઓડિટ વચ્ચે કરવામાં આવે છે ?

સતત ઓડિટ
આંતરિક ઓડિટ
અંતિમ ઓડિટ
વચગાળાના ઓડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184
XY-સમતલમાં બિંદુઓ A(0,2) અને B (1,1) લેતાં, તથા x-અક્ષ પર યદચ્છ બિંદુ Pને જોડાતા રેખાખંડો AP અને PB થી બનતા બધા પથ APB લેતાં સૌથી ટૂંકી APB પથ બને તે માટે બિંદુ P નાં યામ ___ થાય.

(0, 0)
(0.5, 0)
(1, 0)
(0, 1/2)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP