ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સ્રગ્ધરા છંદ માં કેટલા આક્ષે યતિ આવે છે ?

આઠમ અને દસમા
આ પૈકી કૌઈ નહિ
દસમા અને બારમા
સાતમા અને ચૌદમા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાસ્યરસથી ભરપૂર નવલકથા ‘ભદ્રંભદ્રં’ના લેખક કોણ છે ?

વિનોદ ભટ્ટ
નવલરામ ત્રિવેદી
રમણભાઈ નીલકંઠ
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કોણ પંડિત યુગના સાહિત્યકાર નથી ?

આનંદશંકર ધ્રુવ
નરસિંહરાવ દિવેટીયા
ચં. ચી. મહેતા
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP