GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 જીએસટી દ્વારા નીચેનામાંથી કયો ટેક્ષ લેવાતો નથી ? પ્રવેશ કર ખરીદી ઉપરનો કર મોજશોખની વસ્તુ પર કર સ્ટેમ્પ ડ્યૂટી પ્રવેશ કર ખરીદી ઉપરનો કર મોજશોખની વસ્તુ પર કર સ્ટેમ્પ ડ્યૂટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 માનવ વિકાસ અહેવાલ 2020 મુજબ માનવ વિકાસ આંકની ગણતરીમાં કયો દેશ પ્રથમ સ્થાને છે ? નોર્વે અમેરિકા સ્વીડન ઓસ્ટ્રેલિયા નોર્વે અમેરિકા સ્વીડન ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વર્ષ 1969ના (ઈજારાશાહી અને પ્રતિબંધક વૈપાર પ્રથા) એમ.આર.ટી.પી. એક્ટના સ્થાને કયો એક્ટ અમલમાં આવેલ છે ? વર્ષ 1991ની ઔદ્યોગિક નીતિ એક્ટમાં સમાવિષ્ટ થયેલ વર્ષ 1978ની ઔદ્યોગિક નીતિ એક્ટમાં સમાવિષ્ટ થયેલ વર્ષ 2001નો ટ્રેડ યુનિયન એમેન્ડમેન્ટ એક્ટ કોમ્પિટિશન એક્ટ, 2002 વર્ષ 1991ની ઔદ્યોગિક નીતિ એક્ટમાં સમાવિષ્ટ થયેલ વર્ષ 1978ની ઔદ્યોગિક નીતિ એક્ટમાં સમાવિષ્ટ થયેલ વર્ષ 2001નો ટ્રેડ યુનિયન એમેન્ડમેન્ટ એક્ટ કોમ્પિટિશન એક્ટ, 2002 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 એક મશીન જેની પડતર કિંમત રૂ. 1,20,000 છે. એકત્રિત ઘસારો અવમૂલ્યના રૂ. 50,000 છે. મશીનની ચોપડે કિંમત કેટલી થશે ? રૂ. 70,000 રૂ. 1,70,000 રૂ. 1,20,000 રૂ. 50,000 રૂ. 70,000 રૂ. 1,70,000 રૂ. 1,20,000 રૂ. 50,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સમષ્ટિના વિતરણ સાથે સંબંધિત અજ્ઞાત સમષ્ટિની લાક્ષણિકતાને ___ કહે છે. આપેલ તમામ આગણક પ્રાચલ નિદર્શ અચળાંક આપેલ તમામ આગણક પ્રાચલ નિદર્શ અચળાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? મિલકતો – મૂડી = જવાબદારીઓ જવાબદારીઓ + મિલકતો = મૂડી મિલક્તો – જવાબદારીઓ = મૂડી જવાબદારીઓ + મૂડી = મિલકતો મિલકતો – મૂડી = જવાબદારીઓ જવાબદારીઓ + મિલકતો = મૂડી મિલક્તો – જવાબદારીઓ = મૂડી જવાબદારીઓ + મૂડી = મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP