GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મૂડી બજેટ ___ સાથે સંબંધિત છે. લાંબાગાળાની મિલકતો ટૂંકાગાળાની મિલક્તો આપેલ પૈકી એક પણ નહીં સ્થિર મિલકતો લાંબાગાળાની મિલકતો ટૂંકાગાળાની મિલક્તો આપેલ પૈકી એક પણ નહીં સ્થિર મિલકતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 પ્રધાનમંત્રી જનધન યોજના નીચેના પૈકી કઈ નાણાકીય સેવાઓ માટે ઉપયોગી છે ? બેંકના બચત અને થાપણ ખાતા પેન્શન વીમો આપેલ તમામ બેંકના બચત અને થાપણ ખાતા પેન્શન વીમો આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સંચાલકીય હિસાબી પદ્ધતિ કઈ માહિતી સાથે સંબંધિત છે ? ગુણાત્મક આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંખ્યાત્મક ગુણાત્મક આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને સંખ્યાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ઈષ્ટતમ ઉત્પાદન એટલે એવું ઉત્પાદન કે જેનું ___ ઈષ્ટતમ પેઢી દ્વારા ઉત્પાદન થાય મહત્તમ સરેરાશ ખર્ચ પર ઉત્પાદન થાય શૂન્ય સીમાંત ખર્ચ પર ઉત્પાદન થાય લઘુતમ સરેરાશ ખર્ચ પર ઉત્પાદન થાય ઈષ્ટતમ પેઢી દ્વારા ઉત્પાદન થાય મહત્તમ સરેરાશ ખર્ચ પર ઉત્પાદન થાય શૂન્ય સીમાંત ખર્ચ પર ઉત્પાદન થાય લઘુતમ સરેરાશ ખર્ચ પર ઉત્પાદન થાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 54 km/h ની અચળ ઝડપે ગતિ કરતી ટ્રેનની ઝડપ ms-1 ના એકમમાં કેટલી થાય ? 90 ms-1 9 ms-1 1.5 ms-1 15 ms-1 90 ms-1 9 ms-1 1.5 ms-1 15 ms-1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 વટાવથી ડિબેન્ચર્સ બહાર પાડવામાં આવે તો ડિબેન્ચર વટાવ એ ___ મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે અને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે બંને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે અને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે બંને મૂડી ખોટ છે કે જે ડિબેન્ચર્સના કાર્યકાળમાં માંડી વાળવામાં આવે છે મૂડી ખોટ છે કે જે મૂડી અનામતમાંથી માંડી વાળવામાં આવે છે મહેસૂલી ખોટ છે કે જે ડિબેન્ચર બહાર પાડેલ વર્ષમાં વસૂલવામાં આવે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP