ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલ ઇમારત એના નકશામાં નથી હોતી. - આ મુક્તકની રચના કોણે કરી છે ?

મુરલી ઠાકુર
અમૃત ઘાયલ
બરકત અલી વિરાણી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

આત્મકથા
સ્મરણ ગ્રંથ
પ્રશસ્તિકાવ્ય
વ્યાકરણગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નિશીથ' કાવ્યસંગ્રહ કયા ગુજરાતી કવિની રચના છે ?

શામલ ભદ્ર
નરસિંહ મહેતા
ઉમાશંકર જોષી
આચાર્ય હેમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ?

નૃસિંહ વિભાકર
અનિકેત ખાંડેકર
અમિત ઠક્કર
ત્રિભુવનદાસ ગજ્જર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એ રાત હતી ખામોશ, અષાઢી અલબેલો અંધાર હતો’ – આ રચના કયા કવિની છે ?

રમણીક અરાલવાળા
બાલશંકર કંથારિયા
મણિલાલ દ્વિવેદી
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP