બાયોલોજી (Biology)
ગ્લિસરોલના બંધારણમાં શું રહેલું છે ?

IC, 3 - OH સમૂહ
3C, 1 - OH સમૂહ
3C, 3 – OH સમૂહ
IC, 1 - OH સમૂહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા પ્રકારના વિભાજનને લીધે દેહના દરેક કોષમાં જનીનદ્રવ્ય એકસરખું હોય છે ?

સમવિભાજન અને અસમભાજન
અર્ધસૂત્રીભાજન
અસમભાજન
સમવિભાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કૅલ્શિયમની સાચી અગત્ય કઈ છે ?

આપેલ તમામ
રુધિર જામી જવાની ક્રિયા માટે
સ્નાયુ-સંકોચનની ક્રિયા માટે
કોષરસપટલની પ્રવેશશીલતા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ ભૂમિનિવાસી વનસ્પતિ-જૂથમાં કોનો સમાવેશ થાય છે ?

દ્વિદળી
એકદળી
ત્રિઅંગી
દ્વિઅંગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
આદિ મેરુદંડીમાં કયા સમુદાયનો સમાવેશ થાય છે ?

શૂળચર્મી
મૃદુકાય
સામી મેરુદંડી
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP