બાયોલોજી (Biology) નીચે પૈકી કયા કુદરતી ઘટકમાં સેલ્યુલોઝ મોટા જથ્થામાં રહેલો છે ? લાકડું કપાસના તંતુ ફળનો ગર ઘઉં લાકડું કપાસના તંતુ ફળનો ગર ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) DNA માં ન્યુક્લિઓટાઈડ કોના દ્વારા જોડાય છે ? વાન-ડર-વાલ્સ દબાણ હાઇડ્રોજન બંધ વીજ સંયોજક બંધ સંયોજક બંધ વાન-ડર-વાલ્સ દબાણ હાઇડ્રોજન બંધ વીજ સંયોજક બંધ સંયોજક બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) બે મુક્ત રીબોન્યુક્લિઓટાઈડ એકમો એકબીજા સાથે કયા બંધથી જોડાય છે ? હાઈડ્રોજન બંધ ફૉસ્ફોડાય એસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ સહસંયોજક બંધ હાઈડ્રોજન બંધ ફૉસ્ફોડાય એસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ સહસંયોજક બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) માનવમાં અંત:પરોપજીવન ગુજારતો સમુદાય કયો છે ? સંધિપાદ નુપૂરક પૃથુકૃમિ મૃદુકાય સંધિપાદ નુપૂરક પૃથુકૃમિ મૃદુકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચેનામાંથી અંડપ્રસવી સસ્તન પ્રાણી કયું છે ? બતકચાંચ ડોલ્ફિન સસલું પેંગ્વિન બતકચાંચ ડોલ્ફિન સસલું પેંગ્વિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) IVRI નું પૂરું નામ શું છે ? ઈન્ટરનેશનલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વાયરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ટરનેશનલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વાયરલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈન્ડિયન વેટરનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઈમ્પેરિયલ વેટનરી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP