બાયોલોજી (Biology) પ્રોટીનનું ચતુર્થ બંધારણ રચવા કયા બંધ જરૂરી છે ? ડાયસલ્ફાઈડ બંધ એસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ ફૉસ્ફોડાઈવ એસ્ટર બંધ ડાયસલ્ફાઈડ બંધ એસ્ટર બંધ પેપ્ટાઈડ બંધ ફૉસ્ફોડાઈવ એસ્ટર બંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) પેશી સંવર્ધન વખતે કેલસની જાળવણી માટેનું માધ્યમ ___ IBA અગર અગર જેલ આગારોઝ જેલ 2-4-D IBA અગર અગર જેલ આગારોઝ જેલ 2-4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) વર્ગીકરણ ક્ષેત્રે કોઈ પણ સંશોધન નથી કર્યું. એરિસ્ટોટલ રોબર્ટ બ્રાઉન વ્હીટેકર બેન્થામ અને હુકર એરિસ્ટોટલ રોબર્ટ બ્રાઉન વ્હીટેકર બેન્થામ અને હુકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) મેરુદંડી પ્રાણી સમુદાયમાં કોનો સમાવેશ થાય છે ? મત્સ્ય ઉભયજીવી સસ્તન આપેલ તમામ મત્સ્ય ઉભયજીવી સસ્તન આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) નીચે આપેલ એ વનસ્પતિ ઉદ્યાનોનું એક મહત્ત્વનું કાર્ય છે : તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે. તેમાં જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે. ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે. તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પડે છે. તે એક સુંદર મનોરંજક વિસ્તાર પૂરો પાડે છે. તેમાં જર્મપ્લાઝમનું નવસ્થાન સંરક્ષણ કરવામાં આવે છે. ત્યાં ઉષ્ણકટિબંધની વનસ્પતિઓ જોઈ શકાય છે. તેઓ વન્યજીવોને કુદરતી વસવાટ પૂરો પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) જીવવિજ્ઞાનની મુખ્ય શાખાઓમાં કોનો સમાવેશ થાય છે. વનસ્પતિશાસ્ત્ર જીવરસાયણશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર જીવરસાયણશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર અને પ્રાણીશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP