બાયોલોજી (Biology)
નીચે પૈકી કયું પ્રોટીન રોગપ્રતિકારક શક્તિનો ગુણધર્મ ધરાવે છે ?

હિમોગ્લોબીન
ઈમ્યુનોગ્લોબ્યુલીન
આલ્બ્યુમીન
મેલેનીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોના સંગઠન સ્તરનો સાચો ક્રમ દર્શાવે છે.....

પેશી-કોષ-અંગ-દેહ
મહાઅણુ-કોષ-અંગતંત્ર-દેહ
કોષ-અંગતંત્ર-પેશી -દેહ
અંગિકા-અંગ-પેશી-દેહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કોના સંશ્લેષણમાં DNA સીધું સંકળાતું નથી ?

પ્રોટીન
DNA ની અન્ય શૃંખલા
t – RNA
m – RNA

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કઈ રચના વનસ્પતિ અને પ્રાણીકોષોમાં જુદા-જુદા ઉત્સેચકો ધરાવે છે ?

કોષકેન્દ્ર
લાઈસોઝોમ
કોષકેન્દ્રીકા
સૂક્ષ્મકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP