બાયોલોજી (Biology)
હિમોગ્લોબીન એ કયા પ્રકારનું પ્રોટીન છે ?

ચતુર્થ બંધારણ ધરાવતું જટિલ પ્રોટીન
તૃતીય બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન
ચતુર્થ બંધારણ ધરાવતું સંયુગ્મી પ્રોટીન
ચતુર્થ બંધારણ ધરાવતું રોગપ્રતિકારક પ્રોટીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોની હાજરી કે ગેરહાજરીને આધારે મત્સ્યને અસ્થિમત્સ્ય કે કાસ્થિમત્સ્ય તરીકે ઓળખી શકાય ?

મધ્યકર્ણ
પાર્શ્વીય રેખાંગ
શ્લેષ્મ
ઝાલર ઢાંકણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રીગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્યસ્તરની હાજરી છુટીછવાઈ કોથળી સ્વરૂપે હોય તો તેને શું કહે છે ?

અદેહકોષ્ઠ
કૂટ દેહકોષ્ઠ
દેહકોષ્ઠ
મેરુદંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ ઉદ્યાનોમાં રહેલી વિપુલ જીવંત વનસ્પતિઓનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થાય છે ?

આપેલ તમામ
અંતઃસ્થવિદ્યા, ભ્રૂણવિદ્યા
વનસ્પતિ રસાયણ, કોષવિદ્યા
દેહધર્મવિદ્યા અને પરિસ્થિતિવિદ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
એપિયરી એટલે શું ?

મધમાખીમાં પ્રજનન કરાવવામાં આવે તે
મધમાખી રાખવામાં આવે તે
મધમાખીનું સંકરણ
મધમાખીની માવજત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP