બાયોલોજી (Biology)
બે રિંગ ધરાવતા નાઈટ્રોજન બેઈઝનું ઉદાહરણ નીચે પૈકી કયું છે ?

યુરેસીલ
સાયટોસીન
ગ્વાનીન
થાયમિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણાભસૂત્રમાં ક્રિસ્ટીના F1 કણો કઈ પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો ધરાવે છે ?

પ્રકાશપ્રક્રિયા
ક્રેબ્સચક્ર
ગ્લાયકોલિસીસ
ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષવિભાજન દરમિયાન કઈ અંગીકા દ્વિધ્રુવીય ત્રાકની રચનાનું સંચાલન કરે છે ?

તારાકેન્દ્ર
ગોલ્ગીકાય
કશા
પક્ષ્મ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કયા સજીવોમાં કોષદિવાલ પેપ્ટીડોગ્લાયકેનની બનેલ નથી ?

આપેલ તમામ
હેલોફિલ્સ
મીથેનોઝેન્સ
થરમોએસિડોફિલ્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
પ્રથમ અર્ધીકરણના વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રની જોડની રંગસૂત્રિકાઓ વચ્ચે જનીનીક દ્રવ્યની ફેરબદલી થાય છે. તેને શું કહે છે ?

વ્યતીકરણ
સ્વસ્તિક
સાયનેપ્સિસ
રૂપાંતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP