બાયોલોજી (Biology)
ન્યુક્લિઈક ઍસિડના બંધારણ માટે કોની હાજરી જરૂરી છે ?

એસ્ટર બંધ
પેપ્ટાઈડ બંધ
ડાય-સલ્ફાઈડ બંધ
ફોસ્ફોડાયએસ્ટર બંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
વનસ્પતિ સંવર્ધન માટેના મુદ્દાઓનો સાચો ક્રમ કયો છે ?

પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → ભિન્નતાનું એકત્રિકીકરણ → પુનઃસંયોજિતની પસંદગી → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ
ભિન્નતાનું એકત્રીકરણ → પુનઃસંયોજિતોની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ
ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી → પિતૃઓ વચ્ચે સંકરણ → પુનઃસંયોજિતોની પસંદગી— નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ
પુનઃ સંયોજિતોની પસંદગી → ભિન્નતાનું એકત્રીકરણ → પિતૃઓની પસંદગી અને સંકરણ → નવી જાતિનું પરિક્ષણ અને વેચાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૌપ્રથમ ત્રિગર્ભર્તરીય અને દેહકોષ્ઠનો અભાવ હોય તેવો સમુદાય કયો છે ?

નુપૂરક
પૃથુકૃમિ
મૃદુકાય
સંધિપાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
છિદ્રિષ્ઠ ગુહા અને તેની ફરતે આવેલ રચનાને શું કહે છે ?

ડંખાગિંકા
સૂત્રાંગો
અધોમુખ
નિવાપકોષો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP