Gujarat Police Constable Practice MCQ Part - 4
ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 144 હેઠળના હુકમનો ઉદ્દેશ્ય શો છે ?

હુલ્લડ કે બખેડો અટકાવવો
આપેલ તમામ
માનવ—જિંદગી કે સલામતીનો ભય અટકાવવાનો
જાહેર શાંતિમાં દખલ અટકાવવાનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતમાં સૌપ્રથમ હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ કયુ નગર મળી આવ્યું ?

લોથલ
રંગપુર
રોઝડી
કોટ પેઢામલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP