બાયોલોજી (Biology)
વિષુવવૃત્તીયતલ સમયે રંગસૂત્રના સેન્ટ્રોમિયર કઈ દિશામાં હોય છે ?

દક્ષિણ ધ્રુવ
કોઈ પણ
ઉત્તર ધ્રુવ
કોષીય ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણિકાવિહીન અંતઃકોષરસજાળ કોનું સંશ્લેષણ સ્થળ છે ?

લિપિડ
ન્યુક્લિઇક ઍસિડ
પ્રોટીન
કાર્બોદિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોષ્ઠાંત્રિ સમુદાય કેવી દેહરચના ધરાવે છે ?

પેશી સ્તરીય
અંગતંત્ર સ્તરીય
અંગસ્તરીય
કોષસ્તરીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ત્રીગર્ભસ્તરીય પ્રાણીઓમાં મધ્યસ્તરની હાજરી છુટીછવાઈ કોથળી સ્વરૂપે હોય તો તેને શું કહે છે ?

દેહકોષ્ઠ
કૂટ દેહકોષ્ઠ
અદેહકોષ્ઠ
મેરુદંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી કયું પ્રોટીન રોગપ્રતિકારક શક્તિનો ગુણધર્મ ધરાવે છે ?

મેલેનીન
આલ્બ્યુમીન
હિમોગ્લોબીન
ઈમ્યુનોગ્લોબ્યુલીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP