કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ક્યો દેશ વિશ્વનો પ્રથમ વાણિજ્યિક લઘુ મોડ્યુલર રિએક્ટર લિંગલોન્ગ વનનું નિર્માણ કરી રહ્યો છે ? રશિયા ચીન ફ્રાંસ જાપાન રશિયા ચીન ફ્રાંસ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં જિમ વ્હાઈટહર્સ્ટે કઈ કંપનીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું ? એપલ ગૂગલ IBM માઈક્રોસોફ્ટ એપલ ગૂગલ IBM માઈક્રોસોફ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા મંત્રાલયે ‘સ્કૂલ ઈનોવેશન એમ્બેસેડર ટ્રેઈનિંગ પ્રોગ્રામ’ (STATP) શરૂ કર્યો ? શિક્ષણ મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય અને આદિવાસી બાબતોનું મંત્રાલય બંને શિક્ષણ મંત્રાલય કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રાલય આદિવાસી બાબતોનું મંત્રાલય શિક્ષણ મંત્રાલય અને આદિવાસી બાબતોનું મંત્રાલય બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ઈન્ટરનેશનલ ટેલિકમ્યુનિકેશન યુનિયન (ITU) દ્વારા જારી વૈશ્વિક સાયબર સુરક્ષા સૂચકાંક-2020માં ભારતનું સ્થાન કેટલામું છે ? 14 9 10 12 14 9 10 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) સમુદ્રી સુરક્ષા અંગે દ્વિપક્ષીય ટેબલટોપ અભ્યાસ 2021 (TTX-2021)માં ભારત સાથે ભાગ લેનારા દેશો નીચેનામાંથી ક્યા છે ?1. માલદીવ 2. ઈન્ડોનેશિયા 3. શ્રીલંકા 4. બાંગ્લાદેશ માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 4 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 માત્ર 1 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યે વિધાન પરિષદ બનાવવા માટેનો પ્રસ્તાવ પસાર કર્યો ? ગુજરાત ઓડિશા પશ્ચિમ બંગાળ મિઝોરમ ગુજરાત ઓડિશા પશ્ચિમ બંગાળ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP