કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
તાજેતરમાં ટોક્યો ઓલિમ્પિકમાં અમ્પાયરિંગ કરવા માટેના જ્યુરીમાં પસંદ પામનારા પવનસિંહ પ્રથમ ભારતીય બન્યા છે તેઓ કઈ રમતના જ્યુરી તરીકે કાર્ય કરશે ?

હોકી
શૂટિંગ
બેડમિન્ટન
ટેબલટેનિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
CSR ફંડનો ઉપયોગ કરીને ખાનગી હોસ્પિટલોના માધ્યમથી મફત COVID-19 રસીકરણ શરૂ કરનારું પ્રથમ રાજ્ય કયું બન્યું ?

ગુજરાત
તમિલનાડુ
મહારાષ્ટ્ર
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021)
નીચે આપેલા વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આપેલ પૈકી એક પણ નહીં
અમદાવાદના ઉગતી તળાવ પાસે ગાર્ડન ઓક્સિજન પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આ ઓક્સિજન પાર્ક પ્રસિદ્ધ જાપાની મિયાવાકી પદ્ધતિ પ્રમાણે તૈયાર કરાયો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP